માનવીમાં બુદ્ધિનો વિકાસ થઇ પણ ભક્તિને હૃદયમાં પ્રગટાવવા માટે સંત-સમાગમ અનિવાર્ય છે.

હે મહારાજ ! ભક્તિ પ્રગટાવજો. કેવળ તમારા જ થઈને રહેવાય. તમારા સિવાય કોઈ વ્હાલું ના રહે. તમારા ભક્તોની સેવા થયા જ કરે.

આપણો એક જ સંસાર છે : ભક્તોને વ્હાલા રાખીને સેવા કરતા રેહવું તે.

ભક્તોની ચરણરજ થઈને વર્તવાનું સહજ મન થઇ એનું નામ ગુણાતીત.

આપણે સ્વધર્મ અને સરળતાથી અક્ષરબ્રહ્મનું શરીર બાંધવું છે.

હે મહારાજ ! તમારો મહિમા સમજાવજો. તમારા મહિમામાં ડુબાવજો.

આજે સંકલ્પ કરીયે કે બુદ્ધિના ડોળને ભુલીયે, અને સાથ જ ન આપીએ અને સંબંધ જ જોઈએ.

Smruti

Darshan

 

Divine

Discourse

 

Divine

Experience

 

Wallpaper