ગુણાતીતની સહેજ કિંચિત દ્રષ્ટિ પડે તો કામ, ક્રોધ, લોભની વરાળો ક્યાં જતી રહે તે ખબર ન પડે.